દિશા પાટનીના સુપર હોટ ફોટોને લઇ ફરી ચર્ચા શરૂ

1187

બોલિવુડમાં ધીમી ગતિએ લોકપ્રિય અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહેલી દિશા પાટનીએ ફરી એકવાર સુપર હોટ ફોટો પોસ્ટ કરીને નવી ચર્ચા જગાવી છે. આ ફોટો તેના ચાહકોને એટલો પસંદ પડી રહ્યો છે કે ફોટો શેયર થવાના ૧૨ કલાકની અંદર જ તેને ૧૪ લાખ લોકો નિહાળી ચુક્યા છે. ફોટો શેયર કરીને દિશા પાટનીએ પોસ્ટમાં પોતાના ફેન્સને કેટલીક માહિતી પણ આપી છે. દિશાએ ટુ પીસ બિકીનીમાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે શેયર કર્યો છે. જેમાં તેની સેક્સી એન્ડ ટોન્ડ બોડી નજરે પડી રહી છે. ફોટો શેયર કરીને દિશાએ લખ્યુ છે કે હાલમાં કામ પૂર્ણ થયુ છે. તેના ફેવરીટ બ્રાન્ડની સાથે એક શાનદાર એસોશિએશન આવનાર છે. આ ફોટોમાં દિશા ખુબ હોટ નજરે પડી રહી છે. તે કેલવિન ક્લેઇનના બિકીનીમાં છે. આનાથી અંદાજ મુકી શકાય છે કે તે આ જ બ્રાન્ડ સાથે જોડાઇ ચુકી છે. સામાન્ય રીતે આ પ્રથમ વખત બન્યુ છે જ્યારે દિશાએ પોતાના હોટ ફોટો ફેન્સની સાથે શેયર કર્યો છે. થોડાક દિવસ પહેલા જ દિશાએ બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ રેડ બિકીનીમાં ફોટો શેયર કર્યા હતા. આ ફોટો પણ ચાહકોને ખુબ પસંદ પડ્યા હતા. દિશા પાટનીને બીચ પર રજા માણવાનુ ખુબ પસંદ છે. તે વારંવાર સોશિયલ મિડિયા પર પોતાના એકાઉન્ટમાં બિકીની પહેરેલી હાલતમાં કેટલાક ફોટો મુકી ચુકી છે. ફિલ્મ એમએસ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મ મારફતે તે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી. હવે તે ટુંક સમયમાં જ ફિલ્મ ભારતમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે નજરે પડનાર છે. તે લીડ રોલમાં નજરે પડી રહી છે. ફિલ્મમાં કેટરીના કેફ પણ મોટી ભૂમિકા અદા કરી રહી છે. દિશા પાટની હાલમાં ટાઇગર શ્રોફની સાથે સંબંધના કારણે પણ જાણીતી રહી છે. તે મોટા ભાગના કાર્યક્રમમાં ટાઇગર શ્રોફની સાથે  નજરે પડી રહી છે.

Previous articleઇલાહી ઇંતજામ -ઈશ્વરીય વ્યવસ્થાનો સ્વીકાર કરો અને સુખ શાંતિ અને પ્રેમ પ્રાપ્ત કરો
Next articleરેખા રાણા બની કોરા વિંડોઝ માટે બ્રાન્ડ એમ્બેસેડર!