Gujarat ગઢેશ્રી માંએ આઠમનો હવન By admin - October 18, 2018 743 લોહાણા સમાજનાં ગઢીયા પરિવારમાં કુળદેવી ગઢેશ્રી માં અને લીંબોચીમાં જે જુનાગઢ જિલ્લાના બાટલા તાલુકાના લીંબુડા ગામે બિરાજમાન છે. જ્યાં નવરાત્રિના આઠમા નોરતે હવનનું આયોજન કરાયું હતું. જ્યાં સમગ્ર ગઢીયા પરિવાર ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.