મેડીકલ કોલેજમાં રકતદાન કેમ્પ

731

સર.ટી હોસ્પિટલ બ્લ્ડ બેંક ખાતે બ્લડની જરૂરીયાતને લઈને સરકારી મેડીકલ કોલેજ  ભાવનગર, તેમજ ભાવનગર મેડીકલ એસોસીએશનના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તે અન્વયે તબીબી શિક્ષકો વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ભાવનગર શહએરના ડોકટર મિત્રોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ.

Previous articleઘોઘા ખાતેના રો-પેકસ ફેરી સર્વિસ લોકાપર્ણ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
Next articleઉપલેટા મોજેશ્વર મંદિરેથી ભ્રમણશીલ જમાતની વિદાય