શ્રીહરિ બાલવા આગમન દ્વિ શતાબ્દિ મહોત્સવ ઉજવાયો

1089

ઓગણીસમી સદીમાં શ્રીહરિ બાલવા પધાર્યા અન આજે એકવીસમી સદીમાં શ્રીહરિ બાલવા આગમનને બસો વર્ષ થયા દ્વિ શતાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આસોવદ-૨ શુક્રવારથી આસોવદ-૪ને રવિવાર સુધી આ મહોત્સવ યોજાયો હતો. જેમાં ત્રિદિનાત્મક વિષ્ણુયાગ, વ્યાખ્યાનમાળા, મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleક્રિસ બ્રોડની વન-ડે ક્રિકેટમાં મેચ રેફરી તરીકે ત્રેવડી સદી
Next articleમોડાસામાં ગર્ભ પરીક્ષણ કરતા તબિબ સહિત ત્રણ ઝડપાયા