૪૧મી સર્વ નેતૃત્વ નિવાસી તાલીમ શિબિર યોજાઈ

1611

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજીત પાંચ દિવસીય ૪૧મી સર્વ નેતૃત્વ નિવાસી તાલીમ શિબિર કડી ખાતે યોજાઈ. જેમા ગાંધીનગર અને કડી કેમ્પસ સ્થિત જુદી-જુદી ૧૬ કોલેજોના કુલ ૬૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર શિબિરમાં શૈક્ષણિક સલાહકાર, ટ્રેનર અને પ્રેરક એવા દીપકભાઈ તેરૈયા અને ઉમાબેન તેરૈયા દ્વારા વિવિધ પ્રવૃતિઓ દ્વારા નેતૃત્વની તાલીમ આપવામાં આવી હતી.

Previous articleઅસ્થિર મગજની મહિલાને નારીગૃહમાં મોકલાઇ
Next articleસરદાર-ઈન્દિરાના માર્ગે પક્ષને મજબૂત કરવા જિ. કોંગ્રેસનો સંકલ્પ