સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સરદાર જયંતિની ઉજવણી

745

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે   સરદાર પટેલ જયંતી નિમિતે શિહોર શહેરના યુવા ભાજપ મહામંત્રી પાર્થભાઇ વ્યાસ દ્રારા ધો ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવનચરિત્રથી પરિચિત કરાવ્યા હતા. શાળાના સંચાલક મોરડીયા દ્રારા પાર્થભાઇને મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કર્યુ હતું.

Previous articleરાજુલા-જાફરાબાદ ચારનાળા સુધીનો નેશનલ હાઈ-વે પુર્ણતાનો આરે પહોંચ્યો
Next articleરાઈટ વે સ્કુલની ટીમો હેન્ડબોલમાં ચેમ્પિયન