રાઈટ વે સ્કુલની ટીમો હેન્ડબોલમાં ચેમ્પિયન

661

ભાવનગર ડિસ્ટ્રીકટ ખેલમહાકુંભ હેંડબોલ સ્પર્ધા અંડર-૧૪ વિદ્યાર્થીઓની ટીમ  પ્લેસ અને વિદ્યાર્થીનીઓની ટીમ સેકન્ડ પ્લેસ પર  આવેલ છે. રાઈટ વે સ્કુલના વીદ્યાર્થી તથા વીદ્યાર્થીનીઓની બંને ટીમ ચેમ્પિયન  બનેલ છે. ગુજરાત સ્ટેટ લેવલે ૪ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થીનીઓ પસંદગી પામેલ છે. આગામી માસમાં સ્ટેટ લેવલે ખેલમહાકુંભ હેંડબોલ સ્પર્ધામાં રમવા જશે.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સરદાર જયંતિની ઉજવણી
Next articleસંસ્કૃતિ સ્કુલ ખાતે આતશબાજી કરાઈ