રેલવે સ્ટેશન પરની સૌથી ઊંચી હોટેલનું યુદ્ધના ધોરણે બાંધકામ

1545

ગાંધીનગરના મહાત્માં મંદિર પ્રકલ્પમાં મહાત્મા મંદિર, દાંડી કુટિર સ્વર્ણીમ પાર્ક તથા રેલ્વે સ્ટેશન પરની પંચતારક (ફાઇવ સ્ટાર) હોટેલનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંની રેલ્વે સ્ટેશન પરની હોટેલ ગાંધીનગર શહેરની સૌથી ઉંચી બિલ્ડિંગ બનશે. જે રેલ્વે ટ્રેક પરથી દેશની સૌ પ્રથમ હોટેલ બની જશે.

જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન દ્વારા આ હોટેલનાં એક ભાગનું ઉદઘાટન પણ કરશે. જેને લઇને હોટેલને તૈયાર કરવા રાઉન્ડ ધી ક્લોક રાત દિવસ યુધ્ધનાં ધોરણે કામગીરી ચાલી રહી છે.

અબજો રૂપિયાનાં ખર્ચે બનનારી આ હોટેલ ગાંધીનગરની શાન સમાન બની જશે.

Previous articleસતર્કતા જાગરૂકતા સપ્તાહ હેઠળ  નુક્કડ નાટક ભજવાયું
Next articleભારત પીએમ મોદી પર વિશ્વાસ કરી રહ્યું છે, પ્રમાણિક, દૃઢ અને નિર્ણાયક નેતા તરીકે જુએ છેઃ ડેલીહન્ટ સર્વે