ધોળાકુવામાં દિવાળીના ગરબાનું આયોજન કરાયું

1036

માણસા તાલુકાના ધોળાકૂવા ગામે છેલ્લા ૫૬૧ વર્ષથી દિવાળીની રાત્રે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે. ઝાલા વંશના ઠાકોર સમાજના મહોલ્લામાં શક્તિ ચામુડા માતાજીના ચોકમાં ૩૫ ફૂટ ઉંચો અને ૨૦ ફૂટ લાંબો પહોળો ગરબો બનાવાય છે. જેમાં મહિલાઓ આખી રાત ગરબે ઘૂમે છે. ગામના તમામ સમાજના સહયોગથી આ ભવ્ય અને આયોજન થાય છે.

Previous articleદરગાહમાં વાનરનું મોતઃ હિંદુ- મુસ્લિમ જોડાયા સ્મશાન યાત્રામાં
Next articleશહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર ભક્તોનું ઘોડાપુર : અન્નકુટ ભરાયા