પીથલપુરમાં કોળી સમાજનો સન્માન સમારોહ

629

પીથલપુર કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી ઈનામ વિતરણ અને સરકારી કર્મચારી તેમજ આગેવાનોનો સન્માન કાર્યક્રમમાં ડો. ભારતીબેન શિયાળ સાંસદ ભાવનગર, આર.સી. મકવાણા ધારાસભ્ય મહુવા, ગૌત્તમભાઈ ચૌહાણ ચેરમેન બાંધકામ સમિતિ જીલ્લા પંચાયત ભાવનગર, ડો. ધીરૂભાઈ શિયાળ, ચંદુભાઈ બારૈયા સદસ્ય તાલુકા પંચાયત તળાજા, વિનુભાઈ વેગડ તળાજા નગરસેવક તેમજ સમાજ આગેવાનો તેમજ ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Previous articleભરતનગર માલધારી સોસાયટીમાં જુગાર રમતાં ૧૩ શખ્સો ઝડપાયા
Next articleઉચૈયા ગામે કાળી ચૌદસે મધરાત્રે સ્મશાનમાં રસોઈ બનાવી ભોજન લીધુ