રામનગરમાં ઉમિયા માતાજીના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

770

કલોલ તાલુકાના રામનગર ગામે પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે.

જેમાં ત્રિદિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

સર્વ જ્ઞાતિ એકતા તથા હિન્દુ મુસ્લીમ જ્ઞાતીના સર્વ સાથે મળીમાં ઉમિયાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સાયલા લાલજી મહારાજ ગાદીના આચાર્યશ્રી દુર્ગા પ્રસાદ દાસજી મહારાજે રાષ્ટ્રીય ભાવના કેળવી દેશસેવામાં આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી.

Previous articleગાંધીનગર સહિત ઠેર ઠેર જલારામ જયંતિની ઉજવણી : શોભાયાત્રા
Next articleડીસામાં નોંધણીમાં ગેરરીતિ બાબતે ખેડુતોનો કેન્દ્ર પર હંગામો