કલ્યાણપુર ગામે તુલસી વિવાહ…

705

વલભીપુર તાલુકાના કલ્યાણપુર ગામે બાપા સિતારામ મઢુલી ગૃપ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલ્યાણપુર સહિત આજુ-બાજુના ગામના બહેનો-દિકરીઓ દ્વારા તુલસી પૂજન કરાયું હતું.

Previous articleકૃષ્ણગઢ પ્રા.શાળાનું ઉદ્દઘાટન
Next articleરાણપુરના ઉદ્યોગપતિએ સાથે ભણતા કલાસના પ૦ વર્ષ જુના વિદ્યાર્થીઓને બોલાવી ઉજવણી કરી