મેડા આદરજમાં વર્લ્ડ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરાઈ

729

કલોલ પાસે આવેલા મેડા આદરજ ગામ આવેલ અદાણી વિલ્મર કંપની ખાતે ૧૪ નવેંબર વર્લ્ડ ડાયાબિટીસ દિન નિમિતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો અમી શાહ તેમજ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના દિલીપભાઈ દવે હાજર રહી ઉપસ્થિત કર્મચારીઓને ડાયાબિટીસની બિમારી તેમજ તેનાથી બચવા માટેની સમજ આપી હતી.

Previous articleનર્મદાની સબ કેનાલમાં સિંચાઇનુ પાણી ન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી
Next articleએન એસ એસ ના સ્વયંસેવકોએ અનોખી રીતે ખુશી વ્યક્ત કરી