કલોલમાં આર્ટ ગેલેરીના કલાકારોનો સન્માન સમારંભ થયો

781

કલોલમાં મિલકામદાર સોસાયટી પાસે આવેલ રિયા આર્ટ ગેલેરીની સ્થાપક રિયા શર્મા તથા તેમના પાંચ કલાકારોને સન્માન કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ રીયા શર્મા તથા ફોટોગ્રાફીમાં નામના કાઢનાર અન્ય પાંચ કલાકારોનું સન્માન કર્યુ હતું. કાર્યક્રમમાં રિયાના પિતા પ્રદિપભાઇ શર્મા તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Previous articleઅમદાવાદમાં બનનાર ઉમિયાધામનો શિલાન્યાસ ૫ી. એમ.નરેન્દ્ર મોદી કરશે
Next articleહત્યાકેસમાં ફરાર બે આરોપીને અડાલજ પોલીસે ઝડપી લીધા