પત્રકાર મેઘા પંડયાનું ચંડીગઢમાં સન્માન

834

ગુજરાતની એકમાત્ર સફળ ફ્રિલાન્સર અને ફિલ્મ પત્રકાર મેધા પંડ્યા ભટ્ટનું ચંદીગઢ, મોહાલીમાં વિમેન પાવર સોસાયટી દ્વારા નેશનલ હ્યુમનીટી એવોર્ડ ૨૦૧૮થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને વીમેન પાવર સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મોનિકા અરોરા, હાયર એજ્યુકેશન હરિયાણાના ડેપ્યુટી ડિરેક્ટર કિરણ કમ્બોજ, મિસિસ એશિયા વર્લ્ડ સરબજીત કૌર અને વીમેન પાવર સોસાયટીના નેશનલ ઇન્ચાર્જ રાજેન્દ્ર કુમારના હસ્તે આ સન્માન પ્રાપ્ત થયું હતું.

Previous articleભાંકોદરમાં બનતી સ્વાન એનર્જી સામે ગ્રામજનોનું આંદોલન : ટ્રકો થંભાવી દીધા
Next articleતખ્તેશ્વર- નવપરા વોર્ડના સેવાસેતુ કાર્યક્રમમાં ૪૮૦ લોકોના પ્રશ્નોનો નિકાલ