દામનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી

535

દામનગર શહેરના હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરાય ૬ ડિસેમ્બર ૧૯૬૫માં સ્થપાયેલી હોમગાર્ડ યુનિટની દામનગર ખાતે એક સપ્તાહ સુધી ઉજવણી કરતા યુનિટના જવાનો. દામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં હોમગાર્ડ જવાનો દ્વારા રેલી રૂપે જન જાગૃતિ સ્વચ્છતા પર્યાવરણ વૃક્ષારોપણ બેટી બચાવો વ્યસન મુક્તિ સાથેના સંદેશ પાઠવતા બેનરો સાથે બાળકોને બિસ્કીટ વિતરણ કરાયા આંતરિક સુરક્ષા માટે ઘર આંગણે ખૂબ મહત્વની સેવા બજાવતા હોમગાર્ડ યુનિટનો સુંદર અભિગમ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન સાથે જન જાગૃતિ માટે સંદેશ આપતા હોમગાર્ડ યુનિટ દ્વારા બાળકોમાં  બિસ્કીટ વિતરણ કરાયું હતું.

Previous articleઆનંદપુર પ્રા.શાળામાં મહાપરિનિર્વાણ દિન ઉજવાયો
Next articleઆદસંગ ધામે પ્રેમદાસબાપુના આશ્રમે સંતવાણી કાર્યક્રમ યોજાયો