જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના સ્નેહમિલન સમારોહનું આયોજન

999

જૈન જાગૃતિ સેન્ટર (લેડીઝ વિંગ) ભાવનગર દ્વારા યોજાયેલ વિશાલા પાર્કમાં અવનવી ગેમ્સ સાથે સ્નહેમિલન સમારોહ યોજાયો હતો.

જેમાં ખબુ જ વિશાળ સંખ્યામાં નવકાર મંત્રની શરૂઆતમાં પ્રાર્થના બાદ જે.સી. મેમ્બરો સાથે કુદરતી વાતાવરણમાં ખુબ જ રોમાંચક વિવિધ સુંદર ગેમ્સ સાથે સ્નહે મિલન અને સ્વાદિષ્ટ ચટાકેદાર ડીનર સાથે પ્રોગ્રામ યોજવામાં આવ્ય્‌ ગેમ્સ કાજલબેન અને જીગ્નાબેન મનોરંજન સાથે રમાડી. દરેક વિજેતાને આકર્ષક ઈનામો પ્રમુખ ઉર્મીબેન શાહ અને કમીટી ચેમ્બરોના હસ્તે આપવામાં આવ્યાં. આ પ્રોગ્રામને સફળ બનાવવામાં પ્રમુખ ઉર્મીબેન શાહ સેક્રેટરી શિલ્પાબેન નાણાવટી ટ્રેઝર હર્ષાબેન દોશી. પ્રોજેકટ ચેરમેન રૂપલબેન ટી. શાહ અને દિપ્તીબેન આર શાહ તેમજ કમીટી ચેમ્બરો કુંદનબેન સખપરા, હર્ષાબેન દોશી, ભાવનાબેન મહેતા, ભાવિકબેન શાહ, દક્ષાબેન શાહએ સારી જહેમત ઉઠાવેલ.

Previous articleપ્રમુખ સ્વામી તસવીર સ્મરણ
Next articleસીઆઈએસએફ દ્વારા સ્વચ્છતા અભિયાન