માલદીવમાં હોલીડેની સાથે અલી ફઝલે રિચા ચઢ્ઢાને તેમના બીર્થડે પર સરપ્રાઈઝ આપી!

807

રિચા ચઢ્ઢા તેમનો જન્મદિવસ માનવશે આ અવસર પર તેમનો બોયફ્રેન્ડ એક્ટર અલી ફઝલે જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવા માટે ગેટઅવે નો પ્લાન બનાવ્યો છે અને તેના માટે રિચાએ પણ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢ્યો છે રિચા અને અલી બન્ને પોતાના વર્ક શેડ્યુલના કારણે ઘણા વ્યસ્ત હતા રિચા શકિલા બાયોપિક સિવાય બે અન્ય ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે જ્યારે અલી મિલાપ ટોકીઝ અને પ્રસ્થાનમનું શૂટિંગ કરી રહ્યો છે વર્ષના અંતમાં બને પોતાના શેડ્યુલમાંથી સમય કાઢી આઇલેન્ડ નેશન માલદીવ રવાના થયા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleઅનુષ્કા અને પ્રભાસ વચ્ચે ઇલુ-ઇલુ..?!!