દામનગર શહેરના રેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત

582

દામનગર શહેરના રેલવેના વિવિધ પ્રશ્નો અંગે અવાર નવારની રજૂઆતો સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુઝર્સ એશોના રાજેન્દ્રભાઈ પારેખ ડીઆરયુસીસી નીતિનભાઈ વોરા ઝેઆરયુસ સી વેસ્ટર્ન રેલવે મેમ્બર સાથે સવિસ્તારથી વિવિધ સમસ્યાઓની ચર્ચા કરતા સ્થાનિક અગ્રણી જીવનભાઈ હકાણી શહેર ભાજપ અગ્રણી પ્રિતેશભાઈ નારોલા સહિતનાઓએ સ્થળ પર વિઝીટ કરી હતી જેમાં રેલ્વેના અવરોધથી કુંભનાથ તળાવમાં પાણી નહિ પહોંચવુ પ્લેટફોર્મ ઉંચા મહુવા સુરત ટ્રેનને સ્ટોપ મહુવા ભાવનગરની ટ્રીપ નિયમિત રેલવે સ્ટેશન પર  ટોયલેટ સુવિધા રેવલે સ્ટેશન પર પ્રવાસીઓ માટે સુવ્યવસ્થિત સમય પત્રક સહિતના પ્રશ્નો અંગે સ્થાનિક અગ્રણીઓ સાથે રેવલે બોર્ડના મેમ્બરોએ દામનગર શહેરના રેવલે સ્ટેશને સ્થળે મુલાકાત કરી પ્રશ્નો અંગે સમીક્ષા કરી યોગ્ય નિકાલની ખાત્રી આપી હતી.

Previous articleઉમરાળા પોલીસ દ્વારા નશાખોરોને ઝડપી લેવા હાથ ધરાયેલી કાર્યવાહી
Next articleમારમારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા બે શખ્સો ઝડપાયા