ઘોઘારોડ પરથી દબાણો હટાવાયા

679

મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરમાંથી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ રાખવામાં આવેલ. જેના ભાગરૂપે આજે શહેરના ઘોઘારોડ, લાખાવાડ વિસ્તારમાં ગેરકાયદે લારી-ગલ્લા, ઓટલા હટાવવામાં આવ્યા હતા તેમજ શિતળા માતાનું મંદિર પણ હટાવી દેવામાં આવ્યું હતું અને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા

Previous articleગાર્ડ ઓફ ઓનર સાથે બુધેલ ગામના આર્મી જવાનની અંતિમ યાત્રા નિકળી
Next articleભાવ. યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ