બરવાળા ખાતે ટીબી અને રક્તપિત જનજાગૃતિ

582

આજરોજ મેડિકલ ઓફિસર અને બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા ટીબીની માહિતી આપવામાં આવેલ વિપુલ દરજી, મુકેશ સોલંકી, જે જી ચૌહાણ, તમનના પટેલ વગેરે સ્ટાફ તેમજ લતા બેન, લીલાબેન હેતલબેન, વગેરે આશા બેનો, ખૂબજ મોટી સંખ્યામાં ગ્રામજનો  હાજર રહેલ, ટીબીની સારવાર અને નિદાન મફતમાં થાય છે તેમજ રક્તપિતની સારવાર પણ સરકારી દવાખાને મફતમાં થાય છે બેટી બચાવો બેટી પઢાઓની માહિતી જે જી ચૌહાણ અને તમન્ના બેન દ્વારા આપવામાં આવેલ,  વિપુલ દરજી અને મુકેશ સોલંકી દ્વારા વાહક જન્ય રોગોની માહિતી આપવામાં આવી

Previous articleગુજરાતી લેખક મંડળની કારોબારીની રચના
Next articleબોટાદ જિલ્લાકક્ષાના ગરીબ મેળામાં ૪૧પર લાભાર્થીઓને ૧.પ૯ કરોડની સહાયનું વિતરણ