રાજપુરામાં કર્મ ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

616

માણસા તાલુકા ના રાજપુર ગામની કર્મ ફાઉન્ડેશન નામની સંસ્થા કે જે મહિલાઓ માટેના ઉત્થાનની સાથે વિવિધ સેવાકિય કાર્યો થી મહિલાઓને જાગૃત કરી સમાજ સેવાના કાર્યો કરી રહી છે તેમાં જોડાઈ અને ગામ તેમજ ગામની મહિલાઓ માટે વિવિધ કામ કરી રહી છે.

આ સંસ્થાની ગામની મહિલાઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને સમર્થન આપી સમગ્ર ગામમાં પડેલો તમામ કચરો જાતે એકત્રિત કરી અને ગામ સફાઈ નો ઉત્તમ દાખલો પ્રેરણાદાયક રીતે રજુ કર્યો હતો. મહિલાઓની આ કામગીરીને ગામના સરપંચ સહિત તમામ ગ્રામજનોએ બિરદાવ્યો હતો.

Previous articleવાયબ્રન્ટ સમિટ૨૦૧૯ : વિદેશથી આવતાં મહેમાનો એરપોર્ટથી જ માણશે ગુજરાતી લોકજીવનની ઝાંખી
Next articleશ્રી અરવિંદ સાધના કેન્દ્ર ઓમપુરી ખાતે બીબીએના વિદ્યાર્થીઓનો એકદિવસીય સેમીનાર