સિહોરનાં રામકૃપા મેડીકલને બેસ્ટ કેમિસ્ટનો એવોર્ડ અપાયો

1128

ભાવનગર જિલ્લા કેમિસ્ટ એસોસિયેશનની સામાન્ય સભા તથા વર્કશોપ માટેની અગત્યની મિટિંગ ઇસ્કોન ક્લબ ખાતે મળી હતી. જેમાં સારી કામગીરી તેમજ કોઈપણ જાતની નકલી દવા નહીં વેચવા તેમજ દવાની સાચી કિંમત લઇ આવનાર દર્દી ઉપર રહેમદ્રષ્ટિ રાખવા બદલ તેમજ સેવાકીય પ્રવૃત્તિને ધ્યાને રાખી ભાવનગર જિલ્લાના બેસ્ટ કેમિસ્ટ તરીકે શિહોર રામકૃપા મેડિકલ સ્ટોર્સના માલિક અતુંભાઈ દવાવાળાની ચેરમેન તરીકે શિહોર તાલુકા કેમિસ્ટ એસોસિએશનની પસંદગી કરવામાં આવેલ સાથે સાથે ભાવનગરવાળા શેઠ બ્રધર્સ દ્વારા રૂપિયા ૫૦૦૦/- તેમજ એસોસિએશન દ્વારા” સ્મૃતિ ચિન્હ”આપીને સન્માનિત કરવામાં આવેલ છે.

Previous articleગાંધી મુલ્યોના માર્ગે નિકળેલી પદયાત્રાને વડીલોની હૂફ મળી રહી છે- મંત્રી માંડવીયા
Next articleજિલ્લા જેલમાં હવાલદારો પણ સલામત નથી : કેદીઓએ મારમારી ધમકી આપી