સ્વીટ મરચન્ટ એસો. દ્વારા કમિશ્નર અને મેયરને રજુઆત

1525

ભાવનગર સ્વીટ મરચન્ટ એસોસીએશન દ્વારા યુઝર ચાર્જનો ઠરાવ અને વ્ય્વસાય વેરા પરત કરવા માટે મંગળવારના રોજ બીએમસી ખાતે વેપારીઓ દોડી આવ્યા હતાં. ત્યાં કમિશ્નરે તથા મેયરને રજુઆતમાં જણાવ્યું હતું કે તેના પર નાખવામાં આવેલા ઘરવેરો, શિક્ષણ ઉપકર, સ્ટ્રીટ લાઈટ ટેક્ષ વગેરે જેવાઓ વેરોની અમે ભરપાઈ કરીએ છીએ. પણ જે હાલ બીએમસી દ્વારા નોટીસ પાઠવીને જે અસહ્ય વેરા ભરવા જણાવ્યું છે તેના વિરોધને લઈને મંગળવારના રોજ વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રજુઆત કરી હતી.

Previous articleચોરીના મોટર સાયકલ સાથે બે ઈસમોને ઝડપી લેતી ભાવ. SOG
Next articleભાવનગર અને બાંદ્રા ટર્મી વચ્ચે ચાલશે સ્પેશ્યલ ટ્રેન