ઉમંગ કુમારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત!

700

ફિલ્મકાર ઉમંગ કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આધારિત આગામી બાયોપિક સિલસિલો પર ઉત્તરકાશીની યાત્રા દરમ્યાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેદી સિંહ રાવત સાથે મુલાકાત કરી હતી ઉમંગ હાલમાં ફિલ્મ ’પીએમ નરેન્દ્ર મોદી’ને લઈ લોકેશનની તલાશ કરી રહ્યા છે અને આ ફિલ્મ પર ગયા બે વર્ષથી કામ કરી રહ્યા છે તેમને કારણે હરસીલ ગામનો દૌર કર્યો હતો અને નેલાંગ ઘાટી પણ ગયા હતા ફિલ્મના લોકેશન શોધવા માટે દેશભરમાં ઘણી જગ્યાનો દૌર કરી રહ્યા છે ફિલ્મનું શૂટિંગ જલ્દી શરૂ થવાનું છે.

Previous articleએઝાઝ ખાન આગામી ફિલ્મ ’ભાઈજાન’ના શૂટિંગમાં વ્યસ્ત
Next article‘જૂઠા કહીં કા’માં સની લીઓની મત્સ્યકન્યા બનશે