દામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

583

દામનગર શહેર માં ૭૦ માં પ્રજાસતાક પર્વ ની રંગારંગ ઉજવણી શહેર ભરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી નીકળી શેઠ એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે પહોંચી જ્યાં નાયબ મામલતદાર સયેદે  ત્રિરંગો લહેરાવ્યો અને પુરા અદબ રાષ્ટ્રીયગાન સાથે ધ્વજ વંદન કરાયું પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સદસ્યો સામાજિક સ્વૈચ્છિક અગ્રણી શિક્ષકો શહેરી જનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા. શહેરની તમામ શાળાઓમાંથી સાંસ્કૃતિક કૃતિ ઓ દેશપ્રેમના જોમ જુસ્સા સાથે રજુ કરતા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ભાવના સાથે રંગારંગ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી .

Previous articleસેંજળધામ ખાતે મોરારિબાપુના હસ્તે ધ્યાન બાપા એવોર્ડ -૯  અર્પણ
Next articleસ્વામીનારાયણ ગુરૂકુળમાં ધ્વજવંદન