GujaratBhavnagar એસ.પી.કચેરી કચેરી ધ્વજવંદન કરાયું By admin - January 27, 2019 718 જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી નવાપરા ખાતે પ્રજાસત્તાક દીનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ‘આધાર શિલા પ્રા.શાળા બુધેલના બાળકોના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યુ હતું. પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજને સલામી આપી હતી.