ચોગઠ ગામે સોમનાથબાપુના ભંડારા નિમિત્તે સતંવાણી યોજાઈ

832

ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે તા૩૧ ના રોજ કૈ.વા. સોમભારથીબાપુના ભંડારા પ્રસંગે ભવ્ય ભંડારો, સંતવાણી યોજાય. ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે કૈલાસવાસી સોમભારથીબાપુના સ્મરણાથેઁ ભવ્ય ભંડારો, સંતવાણી યોજાય ગયેલ, રોજ ૪-૦૦ વાગે સામૈયા કરવામા આવેલ ત્યાર બાદ ધર્મસભા યોજાયેલ જેમા મહામંલેશ્વર, સંતો,મહંતો, જ્ઞાતિ અગ્રણીઓ,સેવક સમુદાયની વિશાળ ઉપસ્થિત રહેલ યોજાયેલ ધર્મસભામા અધ્યક્શસ્થાને પ્રવિણગીરીજી રહેલ તેમજ મહામંલેશ્વર સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી,આ.રા.શિવકથાકાર દયાગીરીબાપુ,બ્રહ્મચારીા સંત રોકડીયા હનુમાન મહંત અને કથાકાર સંત જસુભારથી બાપુ,પાટણા મહંત જગદીશગીરીબાપુ,બોટાદ જી.શંભુદળ પ્રમુખા ઓમકારપુરીજી ઢસાગામ,સૌરાષ્ટ્ર શંભુદળ પ્રમુખ ગુણવંતપુરી લાઠી,પ્રવિણગીરીજી, કિશોરગીરીિ કથાકાર વલભીપુર, વિશાલભારથી, હરેશગીરી, જીતેન્દ્રગીરી, ભાવેશગીરી,  પ્રવિણગીરી ભાવનગર, મુકેશગીરી, કનુપુરી, ડો,ધીરજગીરી, મહાદેવગીરી ચીરોડા, ગણપતગીરી ગુદાળા, મહેશગીરી લાઠીવાળા, ડો.નિરંજનગીરી બોટાદ, જવેરગીરી, ભાવેશગીરી ઢસા, ગણપતગીરી, રમેશપુરી જાળીયા, રમેશગીરી, દામજીભાઇ માવાણી સહિત ઠાર ઠેરથી સેવક સમુદાય,અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ ધર્મસભામા શિહોર ગૌતમેશ્વર મહામંલેશ્વર સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીના ઉદ્દબોધનના અંશો”   ગાળ દેવાનુ પરિણામ મળતુ હોય તો શિવના નામ સ્મરણ નુ કેમ ના મળે ? સમય બધા પાસે છે જ, કોઇની નિદા કરવામા કોઇ ફાયદો નથી.

Previous articleનવયુગ ક્રાંતિ દ્વારા ઈનામ વિતરણ
Next articleસિહોરની સંસ્કૃતિક સ્કુલનો શૈક્ષણિક પ્રવાસ