રોજગાર ભરતી મેળો

1428

ભાવનગર મહાપાલીકાનાં યુસીડી વિભાગ દ્વારા મોતીબાગ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિવિધ ૨૩ જેટલી કંપનીઓ રોજગાર દાતાઓ તરીકે ઉપસ્થિત રહેલ. આ મેળા માટે રોજગાર કચેરી દ્વારા બે હજાર જેટલા ઉમેદવારોને કોલ લેટર મોકલાયચા હતા જે પૈકી મોટાભાગનાં ઉમેદવારો ભરતીમેળામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleટીવેન્ટી-ર૦ મેચ પર સટ્ટા રમતા પ ઈસમો ઝડપાયા
Next articleદિલ્હીમાં વર્ષા, જમ્મુમાં બરફવર્ષા