ધંધુકા સોસાયટીના રહીશો દ્વારા શ્રધ્ધાજંલિ

521

ધંધુકા હંસ નગર સોસાયટીના રહિો શહિદોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી જેમાં દસ મિનિટનું મૌન, પુષ્પાંજલિ તેમજ રામધૂન તેમજ રહીસો દ્વારા ધી તેમજ તેલના દિવા કરવામાં આવ્યા હતાં. તેમજ સોસાયટીના લોકો દ્વારા રૂપિયા પ૧૦૦નો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. જે સીધો શહિદ થયેલા સીઆરપીએફના જવાનોના ખાતામાં જમા થયા તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.