ગાંધીનગરમાં થેરાપીઉટીક ટેપિંગનો વર્કશોપ યોજાયો

552

સ્વર્ણિમ સ્ટાર્ટઅફ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની વિનસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી ગાંધીનગર કેમ્પસ ખાતે થેરાપીઉટીક ટેપિંગ વિષય ઉપર વર્કશોપ તાજેતરમાં યોજાયો હતો.

જેમાં વિદ્યાર્થીઓને ટેપિંગ પદ્ધતિઓ અને તેનો વિવિધ ઉપચારોમાં કરવામાં આવતો ઉપયોગ, રમતો દરમિયાન થતી ઇજાઓના પ્રકારો અને તેની સારવારની ટેકનીકની પ્રેક્ટિકલ અને થીયરીકલ જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ડો.સંજીવકુમાર ઝા, કાર્યકારી પ્રમુખ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયો થેરાપિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબાપુ નોલેજ વિલેજમાં ટેકનિકલ સ્પર્ધાઓ યોજાઇ
Next articleરેશનિંગ દુકાનદારોની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ