યુવાઓમાં અભિનંદન સ્ટાઇલનો હવે ક્રેઝ…..

438

ચેન્નાઈઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઇને ભારત પરત ફરેલા ભારતીય હવાઈ દળના મિગ કમાન્ડર અભિનંદનના સાહસની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. દેશની યુવા પેઢીમાં અભિનંદન સ્ટાઇલ સુપરહિટ થઇ રહી છે. અભિનંદનની સ્ટાઇલમાં મુછો અને વાળ રાખવાની શરૂઆત થઇ ચુકી છે. જાણવા મળેલી માહિતી મુજબ ચેન્નાઈ અને દેશના અન્ય ભાગોમાં તેમની સ્ટાઇલ લોકપ્રિય બની રહી છે. તેમની મુંછોની સ્ટાઇલ સૌથી લોકપ્રિય થઇ રહી છે.

Previous articleબાલાકોટ : સેટેલાઇટ ફોટા હુમલામાં મદદરૂપ રહ્યા છે
Next articleઅથડામણમાં વધુ બે આતંકવાદીઓ ઠાર