વડાપ્રધાને હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી

713

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદી સોમવારે અહીંના લોકોને ઘણી મોટી યોજનાઓની ભેટ આપી છે. પીએમ મોદી આ પ્રવાસે જામનગરથી બાન્દ્રાની વચ્ચે એક નવી ટ્રેનની શરૂઆત પણ કરી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં નવી હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડીને રવાના કરી. રેલવે અનુસાર જામનગરથી બાન્દ્રાની વચ્ચે ચાલનારી આ ટ્રેનથી મહારાષ્ટ્રથી દ્વારકાના દર્શન માટે આવનાર યાત્રીઓને ખાસ સુવિધા મળી શકશે.

Previous articleઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી એલસીબી
Next articleવાયુસેના પાસે રાફેલ હોત તો આપણો એકેય જાત નહીં, એમનો એકેય બચત નહીં : મોદી