બોટાદ મહિલા પો.સ્ટે.ખાતે મહિલા દિવસની ઉજવણી

664

આજ રોજ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમ માં બોટાદ ૧૮૧અભયમ મહિલા હેલ્પ લાઈન તેમજ  અને નારી અદાલત , મહિલા કલ્યાણ કેન્દ્ર , સખી વન સ્ટોપ સેન્ટર ના સભ્યો હજાર રહ્યા હતા. તેમજ મહિલા ના વિકાસ અને ઉત્કર્ષ તેમજ કાયદાકીય માહિતી આપી.સમગ્ર કાર્યક્રમ ૧૮૧ ના નોડલ ઓફિસર અને મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ  એમ. જે. સાગઠિયાના માર્ગદર્શન માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં સંગીતાબેન દવે,વાઢીયા  તેમજ મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમહિલા દિને શ્રમિક મહિલાઓને પગરખા વિતરણ
Next articleભાવ. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે શંભુસિંહ સરવૈયાની નિયુક્તિ