સાબરકાંઠા જિલ્લામાંથી ૧૭૨૦ હોર્ડિગ્સ – સાથે ના  બેનરો દૂર કરાયા

478

સમગ્ર રાજયમાં આદર્શ આચારસંહિતનો અમલ થતા જ રાજકીય પક્ષો તેમજ યોજનાકીય જાણકારી આપતી જાહેરખબરોને લગતા પોસ્ટર, હોર્ડિગ્સ બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ  હોર્ડિગ્સ દૂર કરવામાં આવ્યા છે.

Previous articleસાબરકાંઠા બેંક દ્વારા બેંકના વિકાસમાં સહભાગી થવા ચિંતન શીબીર યોજાઈ
Next articleવૈદિક પરિવાર, ગાંધીનગર દ્વારા ત્રિવિધ વૈદિક સમારોહ સંપન્ન