વલ્લભીપુરમાં વૃક્ષારોપણ સાથે શહીદદીન ઉજવાયો

1046

વલ્લભીપુર નગરપાલિકા શાસકપક્ષ તથા વિપક્ષ દ્વારા આજે શહીદ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી અમર સેનાની વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Previous articleબરવાળાના વૈયા ગામના આરોપીની પાસા હેઠળ પોલીસ દ્વારા અટકાયત
Next articleકૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા માંગ