GujaratBhavnagar કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા માંગ By admin - March 24, 2019 704 ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર તેમજ સંસ્થાના અન્ય હોદ્દેદારોએ રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે રૂબરૂ મુલાકાત કરી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર સ્ટેટને મરણોત્તર ભારતરત્નથી નવાજવા બાબતમાં એક આવેદનપત્ર આપેલ.