ખારાઘોડાના અગરીયાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો આપ્યા

598

આત્મન ફાઉન્ડેશન દ્વારા ખારાઘોડા, પાટડી વિસ્તારમાં અગરોમાં કામ કરતા અગરીયા પરિવારના પરિવારના બાળકો માટે ચાલતી ટેન્ટ શાળાની મુલાકાત લઇને બાળકોને પેન-પેન્સિલ, ફુટપટ્ટી, રબર સહિતની સ્ટેશનરી આપી હતી. બાળકોને ચંપલ આપ્યા બાદ અગરીયા પરિવારોને જીવન જરૂરી ચીજવસ્તુઓ ગોળ, મગ, સ્લીપર, ગોગલ્સ, ટોપી, શાકભાજી સહિતની વસ્તુઓ આપી હતી.

Previous articleમાલિકનો જીવ બચાવવા સાપના બે ટુકડા કર્યાઃ પોતે પણ જીવ ગુમાયો
Next articleટ્રેનમાં ર્બોડિંગ સ્ટેશનને લઈને રેલવેએ કર્યો રાહતભર્યો નિર્ણય