સેક્ટર-૩ની ફૂટપાથ શાળાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું

550

સેક્ટર-૩ની ફુટપાથ અને ઝુંપડપટ્ટીમા રહેતા ગરીબ બાળકોને દરરોજ સાંજે ૬ થી ૮ કલાક, શિક્ષણ ઉપયોગી પ્રવૃત્તિઓ શ્રીજય ભીમ વિવિધલક્ષી ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.

આ ફુટપાથ ઉપર બાળકોને શિક્ષણ આપતા સાત શિક્ષકોનું સન્માન કરીને રૂપિયા ૫૦૦૦નું ઇનામ જાણીતા નાટ્યકાર સૌમ્ય જોષીના નાટક યુનાઇટેડ સ્ટેટ ઓફ પાડાની પોળના ૧૦૦માં શો દરમિયાન આપવામાં આવ્યું હતું.

Previous articleટ્રેનમાં ર્બોડિંગ સ્ટેશનને લઈને રેલવેએ કર્યો રાહતભર્યો નિર્ણય
Next articleવિધાનસભા મતવિસ્તાર મુજબ ઇ.વી.એમ. મશીનોની ફાળવણી કરી રવાના કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી