૩૪ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ માહિતી ખાતાના ઓપરેટર એસ.એ.પઠાણ વયનિવૃત્ત

642

માહિતી નિયામકની કચેરીની ન્યુઝ એન્ડ મીડીયા રીલેશન શાખાના ઓપરેટર  એસ.એ. પઠાણ ૩૪ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ વય નિવૃત્ત થતા તેમને શાખા નિવૃત્ત વિદાયમાન આપવામાં આવ્યું હતું.

ન્યુઝ એન્ડ મીડીયા રીલેશન શાખાના નાયબ માહિતી નિયામક હિરેન ભટ્ટે નિવૃત્તની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, મૃદુભાષી અને ઓછું બોલતાં એવા એસ.એ. પઠાણે સદાય હસતા રહીને કામગીરી કરી છે તે સરાહનીય છે. તેમની કાર્યનિષ્ઠા, સમયસૂચકતા અને કાર્યદક્ષતા થકી સમાચાર કવરેજની મહત્વની કામગીરી કરી છે જેના પરિણામે ખાતાની કામગીરી દીપી ઉઠી છે.

Previous articleભાઈએ ઠપકો આપતા ધો-૯ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો
Next articleGIDCમાં ઇ-બાઇક એસેમ્બલ યુનિટમાં ભીષણ આગમાં ૫૦૦ બાઇક સ્વાહા થયા