રાજુલા-જાફરાબાદના આગેવાનો અમીત શાહના ફોર્મ ભરવા ગાંધીનગર પહોંચ્યા

532

આજે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના લોકસભા ઉમેદવારી પત્ર ભરવાનું હોય તે વિજય વિશ્વાસના સમર્થનમાં હરીભાઈ સોલંકીની અધ્યક્ષ સ્થાને ર૦૦ ઉપરાંત રાજુલા જાફરાબાદના ભાજપ આગેવાનો ગાંધીનગર ખાતે પહોંચ્યા જેમાં તાલુકા પ્રમુખ જીલુભાઈ બારૈયા, વનરાજભાઈ વરૂ, સરપંચ એસોસીએશન તાલુકા પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા દાતરડી વિક્રમભાઈની ટીમ તેમજ જાફરાબાદના ચેતનભાઈ શિયાળ ભાજપ પ્રમુખ દિનેશદાદા સહિત ર૦૦ ભાજપ આગેવાનો સહિત ગાંધીનગર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Previous articleગારિયાધાર શાળામાં કરાટે એકઝામ
Next articleમહિલા PSI સલમાબેનનું મુસ્લિમ સમાજ દ્વારા સન્માન