રાવનવમી પર્વએ ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરાઇ

520

ભગવાન શ્રીરામ જન્મ જયંતી નિમિતે ગાંધીનગર શહેર સહિત જિલ્લાભરમાં ઠેર-ઠેર ભવ્ય શોભાયાત્રા સહિત રામ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે મર્યાદાપુરષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ રામ મંદિરોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહભેર અનેક લોકો ભગવાન શ્રીરામના જન્મોત્સવને માણવા ઉમટી પડ્યા હતાં.

Previous article૨૩મીએ મતદાન કરવા એક લાખ નવા મતદારોને પોસ્ટકાર્ડ મોકલાશે
Next articleછત્રાલની કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ