મોદીના માતા હીરાબાએ રાયસણની એક શાળામાં મતદાન કર્યું

615

સમગ્ર દેશની હાઇ પ્રોફાઇલમાં ગણાતી ગાંધીનગર લોકસભા બેઠકમાં આજે સવારે મતદાન શરૂ થયું હતું. સવારે સાત વાગ્યાથી મતદારોની લાંબી લાઇનો લાગી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા પણ વહેલી સવારે રાયસણની એક શાળામાં મતદાન માટે આવી પહોચ્યાં હતાં.ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરના વાસણ ગામમાં મતદાન કર્યું

Previous articleરાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ મતદાન કર્યુ
Next articleરાજયના મુખ્ય સચિવે મતદાન કર્યુ