GujaratGandhinagar ભરૂચમાં પાટોત્સવ નિમિત્તે રામદરબાર By admin - May 3, 2019 554 ભરૂચ, જાડેશ્વર સાંઇ પરિવાર દ્વારા સાંઇ મંદિરનાં છઠ્ઠા પાટોત્સવ પ્રસંગ નિમિત્તે ગુરૂવારના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાંમ ઘનશ્યામભાઇ પરમાર, અશોકભાઇ માણીયા અને મુખ્યકલાકાર તરીકે કિરણબેન ગજેલા ઉપસ્થિત રહ્યા હતા.