સંતોકબા મેડિકલ સેન્ટરનું મોબાઇલ વાન લાઠીના ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ

1184

લાઠી તાલુકા માં આરોગ્ય સેવા માટે સુંદર કાર્ય કરતી સંસ્થા લાલજીદાદા નો વડલો સત્ય પ્રેમ કરુણા નું આચરણ લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર નું મોબાઈલ વાન લાઠી તાલુકા ના ૩૧ ગ્રામ્ય વિસ્તારો માટે આર્શીવાદ રૂપ સત્ય પ્રેમ કરુણા ને જ જીવનમંત્ર બનાવી દેતા જાણીતા ઉદ્યોગ રત્ન મોટિવેશન ભામાશા ગોવિદભાઈ ધોળકિયા દ્વારા ચાલતું આધુનિક હોસ્પિટલ લાલજીદાદા નો વડલો ખરા રૂપે રોગી ઓ માટે શીતળ છાયા રૂપ વડલો બન્યું સ્નેહામૃત ભોજન પ્રસાદ અને ઉત્તમ સારવાર આપતી અદ્યતન સાધનો સાથે સેવારત લાલજીદાદા નો વડલો ગરીબ ગુરબા માટે શીતળ છાયા, ડાયમંડ કીંગ રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા લાઠી શહેરી ની અતિ આધુનિક હોસ્પિટલ લાલજીદાદા ના વડલા નું હરતું ફરતું દવાખાનું લાઠી તાલુકા ના અંતરયાળ ગામો વેરાન વગડા ઓ માં ફરી દર્દી નારાયણો ના દર્દો દૂર કરવા નું સુંદર કાર્ય કરી રહ્યું છે. સામાન્ય ટોકન થી તાલુકા ના ૩૧ ગ્રામ્ય માં સતત ભ્રમણ કરતું વાન લાઠી તાલુકા ના ગ્રામ્ય વેરાન વગડા ઓ પાણા ના ભડિયા ઓ ખેત મજૂરો શ્રમિકો ને સ્થળે જઈ સારવાર કરાય રહી છે.

Previous articleબગદાણા પાસેનાં મોણપર ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
Next articleભુરખીયા હનુમાનજી મંદરે મહારક્તદાન શિબિર યોજાઇ