અદા શર્માની પહેલી વાર પુરુષની ભૂમિકામાં જોવા મળશે!

521

મુંબઈઃઅદા શર્માએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત એક તસ્વીર સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કરી છે એન તે તસ્વીર તુરંત વાયરલ થઈ ગઈ છે ઈન્સ્ટાગ્રામ પર અદાએ પોતાના પ્રશંસકોને પૂછ્યું હતું કે ’શું હું તમારા સપનાનો માણસ છું અને તસવીરમાં અદાએ મૂછો લગાવી છે જેમને જોઈ હરકોઈ ચોંકી ઉઠ્‌યા

અદા પોતાની પહલી ફિલ્મ ૧૯૨૦ બાદ પણ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે જ્યારે હવે તેઓ વધુ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં એક પુરુષના પાત્ર ભજવતી નજરે ચડશે જેમનું નામ ’મેન ટુ મેન’ જેમ તેઓ એક છોકરો છે તેમને અદાના કેરેક્ટર સાથે પ્રેમ થઇ જાય છે અને તેમની સાથે લગ્ન કરવાનો એહસાસ જતાવે છે કમાન્ડો-૨,૩માં અભિનેત્રીએ મુખ્ય ભૂમિકા બજવી ખુબજ ઉત્સાહિત છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે “જ્યારે હું એક અભિનેત્રીના રૂપમાં શરૂઆત કરી ત્યારે મેં ક્યારે વિચાર્યું નહોતું કે હું એક પુરુષની ભૂમિકા ભજવીશ પરંતુ હું એક અનોખી કહાનીમાં ભજવીશ.

Previous articleભાવનગર શહેરમાં ભગવાન પરશુરામજીની બે શોભાયાત્રા નીકળી
Next articleમહાન ગોલ્ફર ટાઈગર વૂડ્‌સને ડોનાલ્ડ ટ્રમ્પના હાથે સૌથી મોટું નાગરિક સન્માન