વડિલોની વયવંદના સાથે સગાઈનો પ્રસંગ ઉજવાયો

579

દામનગર સંસ્કારોની શીખ આપતી સગાઈ લાઠી તાલુકા ના ધ્રુફણીયા ના વૈદરાજ વજુદાદા ભટ્ટ ની પૌત્રી લાઠી નગરપાલિકા ના બી ઇ સિવિલ એન્જીનીયર ભરતભાઈ ભટ્ટ ની પુત્રી પૂજા ની સગાઈ રૂપાંગ સાથે કરાય આ સગાઈ સામાજિક સંસ્કારો ની શીખ આપતી અનોખી રીતે યોજાય બ્રહ્મસમાજ ના વડીલો ની વિશાળ હાજરી માં શાસ્ત્રોક્ત વિધિ કરતા પણ વિશેષ નોંધ એ હતી કે બ્રહ્મસમાજ માં પરિવર્તન ની પહેલ સંસ્કારો ની પરંપરા મોટેરા ને માન આદર સત્કાર નું અનોખું આયોજન દરેક વડીલો ને વયવંદના ભુરખિયા હનુમાનજી ની મૂર્તિ નું સ્મૃતિ ચિન્હ અર્પણ સાથે સામાજિક ટકોર માતા પિતા એ અમર્યાદિત સ્વતંત્રતા આપી છે તે સ્વતંત્રતા ને સ્વંચેદી ન બનવા દો  શિક્ષિત બનો સુખી બનો પણ  સુસંસ્કારો થી દીક્ષિત પણ બનો નો સંદેશ અપાયો હાજર સૌ કોઈ ને સત્કારતા ભટ્ટ પરિવારે સગાઈ સાથે સંસ્કારો ની શીખ આપતી સુંદર વ્યવસ્થા સાથે વયવંદના કરી મોટા વડીલો નું મહત્વ અનુભવો જીવન માં કેટલા કારગત નીવડે તેની દ્રષ્ટાંત સાથે અનોખી સગાઈ યોજી સામજિક ક્ષેત્રે સુંદર સંદેશ આપ્યો હતો

Previous articleઆફ્રિકાના જંગલમાં ઝિબ્રા
Next articleજરૂરિયાતવાળા લોકો માટે સિહોરમાં ભગવાનની દિવાલ