ઇડરમાંથી ૩૬૨૧ કિલો બોગસ બિયારણ જપ્ત

710

સાબરકાંઠા નાયબ ખેતી નિયામક વિસ્તરણ, ગુણવત્તા નિયંત્રણ, ગાંધીનગરની મદદનીશ ખેતી નિયામક કાયદો, તકેદારી, પેસ્ટીસાઇડસની સંયુક્ત ટીમ દ્વારા ઇડરના જવાનપુરામાં બીયારણની એક પેઢી દ્વારા હાઇબ્રીડ બીટી કપાસનુ નકલી બિયારણ વેચવામાં આવી રહ્યુ હોવાની માહીતી મળતા ડમી ગ્રાહક મોકલીને આ પેઢીનુ ગોડાઉન જોઇ લીધા બાદ રેડ કરી ૩૬૨૧.૬૦ કિ.ગ્રા. ના નકલી બીયારણના ૮૦૪૮ પેકેટનો જથ્થો જપ્ત કરી ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ખેતી નિયામક ગાંધીનગરના વિવિધ વિભાગોની સંયુક્ત ટીમ ધ્વારા ઇડરના જવાનપુરા સ્થિત શ્રી ઉમિયા સીડ્‌સ કંપની નામની પેઢીમાં ડમી ગ્રાહક મોકલી હાઇબ્રીડ બીટી કપાસનુ બીયારણ માંગવામાં આવ્યુ હતું.

Previous articleપિયજમાં ફુડ પોઈઝનીંગથી ૨૫ જેટલા ઘેટાનાં મોત થયા
Next articleસ્ટેટ બેન્ક જ્ઞાનર્જન અને વિકાસ સંસ્થા દ્વારા રક્તદાન શિબિર