ડિઝાઇનીંગની વિદ્યાર્થિનીઓએ ડેનીમના વેસ્ટમાંથી તૈયાર કર્યું મોદીનું ચિત્ર

557

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી વારની સપથ વીધીને લઇને વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત ફેશન ડિઝાઇનર સ્ટુડન્ટો દ્વારા એક અનોખી રીતે મોદીની સપથ વીધીને વધાવી લીધી હતી. સુરતમાં ખાસ આ વિદ્યાર્થિનીઓ દ્વારા ડેનીમ મટીરયલ્સના વેસ્ટ માથી ૧૨ બાય ૧૪ની મોદીનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા કેક કાપીને પણ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

Previous articleપોલીસ-મેડિસીટી સિવિલના સંયુકત ઉપક્રમે કાર્યક્રમો થશે
Next articleસમગ્ર રાજ્યમાં ગરમી પ્રકોપ યથાવત : પારો ૪૪ને પાર