બીએસએફ હેડ ક્વાર્ટર પર પર્યાવરણ દિવસની ઉજવણી

683

ગાંધીનગરમાં ચિલોડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી.

આઇજી એસ જી મલિકે આ પ્રસંગે વાયુ પ્રદુષણ મુક્તિ વિષય પર ઉપસ્થિતોને જાણકારી આપી હતી. તેમણે બીએસએફના તમામ પરિવારોને ઇદની શુભેચ્છા પાઠવી હતી અને કેમ્પ્સમાંથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની ઝુંબેશમાં જોડાયા હતા.

Previous articleસાંતલપુરના રણમલપુર નજીક કચ્છ કેનાલમાં ૧૫ ફૂટથી વધુનું ગાબડું
Next articleપૂરવઠા ઓપરેટરની ભૂલના પગલે ૩૫ ખેડૂતો ટેકના ભાવે રાયડો વેચવા ચાણસ્મા APMC દોડ્‌યા